Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાત ટાઈટન્સે મુંબઈને 62 રને હરાવ્યું, હવે ચેન્નઈ સામે ફાઈનલ્સ માં ટકરાશે

ટાઈટલ મેચમાં તેનો સામનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે.

Gujarat Titans beat Mumbai Indians in semi finals

Gujarat Titans beat Mumbai Indians in semi finals

News Continuous Bureau | Mumbai

રોહિત શર્માએ માત્ર 2.2 ઓવરમાં 10 આપી પાંચ વિકેટ ઝડપી હતી.
મુંબઈનો એક તબક્કે સ્કોર પાંચ વિકેટે 155 રન હતો,પણ 16 રનમાં એટલે કે 172 રનનો સ્કોર ઓલ આઉટ થઈ ગઈ હતી.
શુભમન ગિલે ફક્ત 60 બોલમાં 129 રન બનાવી આઉટ થયો હતો.
ગુજરાતે 3 વિકેટ ગુમાવી 233 રનનો સ્કોર કર્યો હતો.

Join Our WhatsApp Channel

ગુજરાત ટાઇટન્સ મુંબઈ ઈન્ડિયન્સ પર ભારે પડ્યું.

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સ નું પલડું પહેલેથી જ ભારે રહ્યું હતું. પ્રથમ બેટિંગ કરીને તેણે જંગી સ્કોર ખડો કર્યો હતો જેની સામે મુંબઈની ટીમ એ ગુટન ટેકી દીધા હતા.

 

આ સમાચાર પણ વાંચો : ચીનમાં કોવિડના નવા પ્રકારને કારણે પરિસ્થિતી વિકટ, જૂનમાં સૌથી મોટી લહેર શક્ય છે

India Deep Ocean Mining Mission ભારતે સમુદ્રના પેટાળમાં મોટા પાયે ખોદકામની તૈયારી આદરી ₹૧૫,૦૦૦ કરોડનો જંગી ખર્ચ, પણ આખરે કેમ?
Indian Navy Pakistan Warship ‘સમુદ્રમાં બિનવ્યાવસાયિક વર્તણૂક’ ભારતીય યુદ્ધજહાજ સાથે ટક્કર મામલે ભારતે પાકિસ્તાનને પરખાવ્યા આકરા વેણ
Russian Drone Strikes In Black Sea બ્લેક સીમાં રશિયાનો ૪ કાર્ગો શિપ પર ભીષણ હુમલો ડ્રોનનો મારો ચલાવ્યો, એક જહાજના કેપ્ટનનું મોત
Indian Navy Simulator Video પાકિસ્તાની યુદ્ધજહાજે ભારતીય વોરશિપને કેવી રીતે મારી ટક્કર? નેવી સિમ્યુલેટર ટ્રેનિંગનો વીડિયો વાયરલ
Exit mobile version