Site icon

‘હું માહી ભાઈ માટે…’ હાર્દિક પંડ્યાએ બતાવ્યું મોટું દિલ, ફાઇનલમાં હારનું દુઃખ ભૂલીને ધોનીને કરી હૃદય સ્પર્શી વાત

IPL 2023ની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે છેલ્લા બોલ સુધીની રોમાંચક લડાઈ વચ્ચે ગુજરાત ટાઈટન્સને હરાવીને પાંચમી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. ગુજરાત ટાઇટન્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન હતી અને તેથી યજમાન પણ હતા પરંતુ તેમ છતાં તેઓ જીતી શક્યા ન હતા અને ચેન્નાઈ સુપર કિંગ્સે ફરી એકવાર પોતાનું વર્ચસ્વ દર્શાવ્યું હતું. આવો જાણીએ મેચ બાદ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ શું કહ્યું.

Hardik Pandya 'If I had to lose, I don't mind losing to MS Dhoni'

Hardik Pandya: 'If I had to lose, I don't mind losing to MS Dhoni'

News Continuous Bureau | Mumbai

હાર બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું, “મને લાગે છે કે ટીમે મોટા ભાગની વસ્તુઓ બરાબર કરી છે. અમે અમારા દિલથી રમ્યા અને અમે જે રીતે લડ્યા તેના પર મને ગર્વ છે. અમારું એક સૂત્ર છે – અમારી જીત અમારી સાથે છે, અમારી હાર અમારી સાથે છે. હું કોઈ બહાનું નહીં બનાવીશ. CSKએ વધુ સારું રમ્યું છે. અમે શાનદાર બેટિંગ કરી છે, ખાસ કરીને સાઈ સુદર્શન. આ સ્તરે આ રીતે રમવું સરળ નથી. હાર્દિક પંડ્યા તેના ખેલાડીઓ ખાસ કરીને મોહિત શર્મા, રાશિદ ખાન અને મોહમ્મદ શમીના વખાણ કર્યા હતા. આ પ્રસંગે હાર્દિક પંડ્યાએ મહેન્દ્ર સિંહ ધોની વિશે પણ નિવેદન આપ્યું હતું.

Join Our WhatsApp Community

ધોની અંગે હાર્દિકે કહ્યું, હું ધોની માટે ખુબ ખુશ છું. નસીબે તેમના માટે આ લખ્યું હશે. જો મને હારવાનું જ હતું તો મને તેમના (ધોની)થી હારવામાં કોઈ વાંધો નથી. સારા લોકોની સાથે મેશા સારું થાય છે.

આ સમાચાર પણ વાંચો: દિલ્હીમાં બન્યો સુરતની ગ્રીષ્મા હત્યા જેવો બનાવ, 20 વાર ચાકુ માર્યા બાદ પથ્થરથી છૂંદી નાખ્યું માથું.. લોકો મૂકપ્રેક્ષક બની જોતા રહ્યા… જુઓ CCTV ફૂટેજ

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version