ભારતીય ટીમની વિજયી શરૂઆત, પ્રથમ ટી20માં મેળવી રોમાંચક જીત.. શ્રીલંકાને આટલા રને હરાવ્યું

નવા વર્ષે ભારતીય ટીમે પ્રથમ જીત નોંધાવી છે.

by Dr. Mayur Parikh
Team India Playing 11 for World cup 2023

News Continuous Bureau | Mumbai

  • નવા વર્ષે ભારતીય ટીમે ( India ) પ્રથમ જીત નોંધાવી છે.
  • ભારત અને શ્રીલંકા ( Sri Lanka  ) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 3 T20 સિરિઝની પ્રથમ મેચમાં ( IND vs SL T20 ) ભારતનો 2 રને વિજય થયો છે.
  • આ સાથે ભારતે સિરિઝમાં 1-0થી જીત મેળવી છે. બંને દેશો વચ્ચે આગામી બીજી T20 મેચ જાન્યુઆરીએ પુણેમાં રમાશે.
  • ભારતીય ટીમે શ્રીલંકાને જીત માટે 20 ઓવરમાં 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 160 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
  • ભારત તરફથી સૌથી વધુ દિપક હુડ્ડાએ 41 રન કર્યા હતા. ડેબ્યૂ મેચ રમી રહેલા શિવમ માવીએ 4, હર્ષલ પટેલે 2, ઉમરાન મલીકે 2 વિકેટ ઝડપી છે.

આ સમાચાર પણ વાંચો : ક્રિકેટ રસિયાઓ માટે સારા સમાચાર: બધે ફર્યા બાદ આખરે સૌરવ ગાંગુલીનું ઠેકાણું પડ્યું, મળી ગયું આ પ્રતિષ્ઠિત કામ..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More