News Continuous Bureau | Mumbai
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે(Indian Board of Control for Cricket) આગામી મહિને ન્યૂઝીલેન્ડ-એ(New Zealand-A) સામે રમાનારી ચાર દિવસીય મેચોની સિરીઝ (Series of matches) માટે ઈન્ડિયા-એ-(India-A) ટીમની જાહેરાત કરી છે.
ગુજરાતના ઓપનર(Gujarat's opener) પ્રિયાંક પંચાલને(Priyank Panchal) આ ટીમનો કેપ્ટન(Team captain) બનાવવામાં આવ્યો છે.
સાથે કુલદીપ યાદવ(Kuldeep Yadav), ઉમરાન મલિક(Umran Malik), પ્રસિદ્ધ કૃષ્ણા અને રાહુલ ચાહર(Rahul Chahar) સહિત ઘણા સ્ટાર ખેલાડીઓને(Star players) આ ટીમમાં જગ્યા મળી છે.
આ ટીમમાં આઈપીએલ 2022મા ધમાકેદાર પ્રદર્શન કરનાર રજત પાટીદાર(Rajat Patidar) અને તિલક વર્માને(Tilak Verma) પણ જગ્યા મળી છે.
આ ઉપરાંત રણજી ટ્રોફી 2022મા સૌથી વધુ રન બનાવનાર મુંબઈના સરફરાઝ ખાનને(Sarfaraz Khan) પણ આ ટીમમાં તક મળી છે.
આ સમાચાર પણ વાંચો : વેસ્ટ ઇન્ડિઝ માટે 2023ના વર્લ્ડકપ માટે ક્વોલિફાય કરવું મુશ્કેલ બન્યું-આ દેશની ટીમ મારી શકે છે બાજી- અહીં જાણો કેવી રીતે