Site icon

ભારતનો પાકિસ્તાન સામે 5 વિકેટથી શાનદાર વિજય – આ ગુજરાતી ખેલાડીએ ધોનીની સ્ટાઇલમાં અપાવી જીત

 News Continuous Bureau | Mumbai

એશિયા કપ 2022માં (Asia Cup 2022) IND-PAK વચ્ચેની મેચમાં ભારતે 5 વિકેટથી પાકિસ્તાનને(Pakistan) પરાજય આપ્યો. 

Join Our WhatsApp Community

પાકિસ્તાને ભારતને જીતવા માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે બે બોલ બાકી રહેતા પૂરો કરી દીધો હતો. 

આ મેચમાં હાર્દિક પંડ્યાએ(Hardik Pandya) નવાઝના(Nawaz) બોલ પર છગ્ગો લગાવીને ભારતને જીત અપાવી. 

હાર્દિક 33 રન બનાવીને અણનમ રહ્યા.  કોહલી(Kohli) અને જાડેજા(Jadeja) 33-33 રનોનું યોગદાન આપ્યું.  

ભારત હવે 31 ઓગસ્ટે હોંગકોંગ(Hong Kong) સામે રમશે. હાર્દિક પંડ્યાએ સિક્સર ફટકારી ધોનીની સ્ટાઇલમાં જીત અપાવી છે.

ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Tilak Varma Injury: તિલક વર્મા ઈજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સીરીઝમાંથી બહાર, હવે વર્લ્ડ કપમાં કોણ લેશે તેનું સ્થાન?
Exit mobile version