Site icon

 શું ટી૨૦ વર્લ્ડ કપ નું આયોજન ભારતના હાથમાંથી જતું રહેશે?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૮ મે 2021

Join Our WhatsApp Community

શનિવાર

ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલ ટુર્નામેન્ટ અડધેથી બંધ કરવી પડી. એટલું જ નહીં અનેક ક્રિકેટરો કોરોના ના રોગમાં પટકાયા. અને ક્રિકેટરોના પરિવારજનોમાં હાલ કોરોના થી પરેશાન છે. આ પરિસ્થિતિમાં બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયાએ ન છૂટકે આઇપીએલની તમામ મેચ બંધ કરીને ટુર્નામેન્ટ બંધ કરવી પડી. હવે આંતરરાષ્ટ્રીય ફલક પર માંગ ઉઠી છે કે ભારતમાંથી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું આયોજન પણ લઈ લેવું જોઈએ. જોકે T20 World Cup ને હજી ઘણો લાંબો સમય છે. પરંતુ એવી શંકા સેવાઇ રહી છે ભારતમાં કોરોના ની ત્રીજી અને ચોથી લહેર પણ આવશે. આ પરિસ્થિતિમાં ભારત માં ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવે તો તે આયોજન પણ ખતરામાં પડી શકે છે. આથી અત્યારથી જ માંગણી ઊભી થઈ છે કે ભારતમાંથી ટી20 વર્લ્ડકપને ખસેડવામાં આવે.

ભારતમાં કોરોનાનો કહેર યથાવત, દેશમાં સતત ત્રીજા દિવસે ચાર લાખથી વધુ કેસ નોંધાયા, પ્રથમ વખત મોતનો આંકડો 4 હજારને પાર
 

IPL Name Controversy: BCCI વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં ગંભીર આક્ષેપો, આઈપીએલના નામકરણને લઈને શું આવ્યો મોટો ચુકાદો? જાણો સંપૂર્ણ વિગત.
Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Hardik Pandya FIR : હાર્દિક પંડ્યા વિવાદમાં સપડાયો, તિરંગાના અપમાનના મામલે પુણેમાં ફરિયાદ દાખલ; શું વધશે સ્ટાર ઓલરાઉન્ડરની મુશ્કેલી
IPL 2026 Schedule Out: જાહેર થયું આઈપીએલ ૨૦૨૬નું ટાઈમ ટેબલ, RCB vs SRH વચ્ચે પ્રથમ મેચ; જાણો ક્યારે અને ક્યાં રમાશે તમારી ફેવરિટ ટીમની મેચ?
Exit mobile version