Site icon

હોકીમાં ફરી એક વખત નિરાશા જનક સમાચાર : રોમાંચક મેચમાં ન્યુઝીલેન્ડ સામે હાર્યા બાદ યજમાન ભારત હોકી વર્લ્ડ કપ માંથી બહાર

હોકી વર્લ્ડ કપની ક્રોસઓવર મેચમાં ભારત ન્યૂઝીલેન્ડ સામેની રોમાંચક મેચમાં 5-4થી હારીને બહાર થઈ ગયું છે.

India out of world cup hockey

હોકીમાં ફરી એક વખત નિરાશા જનક સમાચાર : રોમાંચક મેચમાં ન્યુઝીલેન્ડ સામે હાર્યા બાદ યજમાન ભારત હોકી વર્લ્ડ કપ માંથી બહાર

News Continuous Bureau | Mumbai

એક સમયનું વિશ્વ ચેમ્પિયન, અને ગત ઓલિમ્પિકમાં બ્રોન્સ મેડલ મેળવનાર ભારતીય ( India  ) હોકી ટીમ વર્લ્ડ કપ હોકી ( world cup hockey ) માંથી બહાર થઈ ગઈ છે. સંઘર્ષ પૂર્ણ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને જોરદાર ટક્કર આપી હતી. ચોથા ક્વાર્ટર બાદ બંને ટીમો 3-3ની બરાબરી પર હતી. આ પછી મેચનો નિર્ણય પેનલ્ટી શૂટ આઉટ પર આવ્યો, પરંતુ પેનલ્ટી શૂટ આઉટમાં પણ બંને ટીમો 3-3થી બરાબરી પર રહી હતી.

Join Our WhatsApp Community

આમ ભારતે ન્યૂઝીલેન્ડને તમામ સ્તર પર રોકી દીધી હતી. આખરે મેચ ડેથ ઝોનમાં પ્રવેશી જેમાં ભારત ન્યૂઝીલેન્ડ કરતા એક ગોલ ઓછું મારી શક્યું. આમ વિશ્વ ચેમ્પિયન બનવાની ભારતની ઈચ્છા પર પાણી ફરી વળ્યું છે.

 આ સમાચાર પણ વાંચો:  આજે તારીખ – ૨૩:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Nepal Government: નેપાળ સરકારનો યુ-ટર્ન: વ્યાપક વિરોધ અને હિંસા બાદ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવતા આપ્યું આવું કારણ
Nepal: નેપાળની ડૂબતી અર્થવ્યવસ્થા અને વધતા દેવાનો ફાયદો ઉઠાવી રહ્યું છે ચીન? જાણો ભારત માટે શું છે પડકારો
Vice Presidential Election: ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી ના મતદાનથી દૂર રહેલા ત્રણ પક્ષો કોનું ગણિત બનાવશે, કોનું બગાડશે?
Nepal: નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધથી બબાલ; પ્રદર્શનકારીઓ સંસદમાં ઘૂસ્યા, ગોળીબારમાં એકનું મોત અને આટલા લોકો થયા ઘાયલ
Exit mobile version