News Continuous Bureau | Mumbai
FIDE Grand Swiss: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( PM Narendra Modi ) FIDE ગ્રાન્ડ સ્વિસ ઓપનમાં ( FIDE Grand Swiss Open ) વિદિત ગુજરાતી ( Vidit Gujarati ) અને વૈશાલીની ( Vaishali ) શાનદાર જીત બદલ તેમની પ્રશંસા કરી છે.
બંને ખેલાડીઓએ ટોરોન્ટોમાં ( Toronto ) યોજાનારી પ્રતિષ્ઠિત 2024 Candidatesમાં પણ પોતાનું સ્થાન મેળવ્યું છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ ( Prime Minister ) કહ્યું;
A moment of immense pride as India takes the top spot in the FIDE Grand Swiss Open.
Congratulations to @viditchess and @chessVaishali for their outstanding victories, and for securing their spots in the prestigious 2024 Candidates, to be held in Toronto.
This is yet another… pic.twitter.com/GgbsWa48D6
— Narendra Modi (@narendramodi) November 6, 2023
“ભારતએ FIDE ગ્રાન્ડ સ્વિસ ઓપનમાં ટોચનું સ્થાન મેળવ્યું હોવાથી અત્યંત ગર્વની ક્ષણ. @viditchess અને @chessVaishaliને તેમની ઉત્કૃષ્ટ જીત માટે અને ટોરોન્ટોમાં યોજાનાર પ્રતિષ્ઠિત 2024 Candidatesમાં સ્થાન મેળવવા બદલ અભિનંદન. ચેસમાં ભારતીય પરાક્રમનો આ બીજો દાખલો છે. ભારત ખરેખર ઉત્સાહિત છે.”
આ સમાચાર પણ વાંચો : Vocal For Local: દેશભરમાં વોકલ ફોર લોકલ ચળવળને જોરદાર વેગ મળી રહ્યો છે: પ્રધાનમંત્રી શ્રી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.