186
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 2 ડિસેમ્બર 2021
ગુરુવાર.
ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ એક સપ્તાહ પાછળ ધકેલાઇ શકે છે.
આ અંગે BCCI અને ક્રિકેટ સાઉથ આફ્રિકા વચ્ચે વાતચીત ચાલી રહી છે.
દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકન મહાદ્વીપના ઘણા દેશોમાં, કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન મળવાને કારણે, ભારત-દક્ષિણ આફ્રિકા પ્રવાસ સંકટમાં છે.
જો કે હજુ સુધી પ્રવાસ કેન્સલ થવાની કોઈ શક્યતા નથી. ભારત A ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકામાં છે અને ત્યાં બીજી બિનસત્તાવાર ટેસ્ટ રમી રહી છે. BCCI એ પણ આ પ્રવાસ રદ કર્યો નથી.
You Might Be Interested In