294
Join Our WhatsApp Community
- શુભમન ગિલ ચોથી ઈનિંગિમાં અર્ધશતક લગાવનાર સૌથી યુવા ઓપનર બેટ્સમેન બની ગયા છે.
- ગિલે બ્રિસ્બેનના ગાબા ઈન્ટરનેશલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સાથે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં શાનદાર અર્ધશતક લગાવી.
- ગિલથી પહેલા આ રેકોર્ડ ભારતના મહાનતમ ઓપનર બેટ્સમેન સુનીલ ગાવસ્કરના નામે હતો, જેમણે 1970-71માં વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ પોર્ટ ઓફ સ્પેનમાં પોતાની ડેબ્યૂ મેચમાં અણનમ 67 રન બનાવ્યા હતા.
You Might Be Interested In
