261
Join Our WhatsApp Community
ત્રણ વનડે મેચની સીરીઝના ક્રિકેટ મેચમાં શ્રીલંકાની ટીમનો 3 વિકેટથી વિજય થયો છે.
આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 226 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે શ્રીલંકાએ અંતે 7 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.
જો કે, આમ છતાં સિરિઝ તો ભારતના નામે જ રહી છે. ત્રણ વનડેની સિરિઝ ભારતે 2-1થી પહેલા જ પોતાના નામે કરી લીધી હતી.
આ સાથે 9 વર્ષમાં પહેલી વખત ભારત શ્રીલંકાની જમીન પર મેચ હારી ગયું છે.
You Might Be Interested In