News Continuous Bureau | Mumbai
Paris Paralympics 2024: રૂબીના પિસ્તોલ ઈવેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા પેરા-શૂટિંગ એથ્લેટ બની ગઈ છે. રૂબીનાએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ SH1 ઈવેન્ટમાં આ મેડલ જીત્યો હતો. રૂબીનાએ ( Rubina Francis ) ફાઇનલમાં 211.1 પોઇન્ટ મેળવીને બ્રોન્ઝ મેડલ ( Bronze medal ) કબજે કર્યો હતો.
And that’s medal no. 5⃣ for 🇮🇳 at #ParisParalympics2024🤩🤩
Rubina Francis’ magic prevails, she claims a #Bronze🥉in #ParaShooting P2 – Women’s 10m Air Pistol SH1 event with a score of 211.1🥳🤩
She becomes 1st Indian female para-shooting athlete to win a medal in Pistol event.… pic.twitter.com/fieVplKhMD
— SAI Media (@Media_SAI) August 31, 2024
પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે, ભારતીય શૂટરોએ ( Indian shooters ) દેશ માટે મેડલની ધૂમ મચાવી હતી અને વૈશ્વિક મંચ પર પોતાનો દબદબો બતાવ્યો હતો. આ પહેલા ભારતને શૂટિંગમાં ( Paris Paralympics Rubina Francis ) વધુ ત્રણ મેડલ મળ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા શરૂ, ભાજપ નેતાનું ઘર બાળી નાખ્યું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)