Site icon

Junior Men’s Asia Cup Hockey 2023 : ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું

આ વર્ષે જુનિયર એશિયા કપ (Junior Men’s Asia Cup Hockey 2023) નું આઠ વર્ષ પછી આયોજન કરવામાં આવ્યું હતું.

India wins Junior Men's Asia Cup Hockey 2023

India wins Junior Men's Asia Cup Hockey 2023

 News Continuous Bureau | Mumbai
ભારતીય જુનિયર હોકી (Junior Men’s Asia Cup Hockey 2023) ટીમે એશિયામાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. ભારતીય જુનિયર મેન્સ હોકી https://newscontinuous.com/tag/hockey/ટીમે ગુરુવાર, 1 જૂનના રોજ જુનિયર એશિયા કપમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આઠ વર્ષ બાદ યોજાયેલી આ ટુર્નામેન્ટના સાક્ષી બનવા માટે ભારત અને પાકિસ્તાનના ચાહકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પાકિસ્તાનને હરાવીને ભારતે એશિયા કપ (Junior Men’s Asia Cup Hockey 2023) પર પોતાનું નામ કોતર્યું છે.
ટીમ ઈન્ડિયાએ ચોથી વખત હોકી જુનિયર એશિયા કપ (Junior Men’s Asia Cup Hockey 2023)માં પ્રવેશ કર્યો છે. જુનિયર એશિયા કપ હોકીની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે જોરદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય હોકી ટીમે ટાઈટલ મેચમાં પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. ભારતીય ટીમે આ મેચ જીતીને ઈતિહાસ રચ્યો છે.

આ સમાચાર પણ વાંચો: Manipur Violence : મણિપુર હિંસા બાદ સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થવાની શક્યતા, નાગરિકો દ્વારા 140 થી વધુ હથિયારો પાછા સોંપવામાં આવ્યા.

Join Our WhatsApp Community

Junior Men’s Asia Cup Hockey 2023 : ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ થઈ

ભારતીય ટીમે ગુરુવાર, 1 જૂનના રોજ જુનિયર મેન્સ એશિયા કપ હોકી 2023 ટુર્નામેન્ટની ફાઇનલમાં 2-1થી શાનદાર જીત મેળવી હતી. હોકી જુનિયર એશિયા કપ જીતનાર ભારતીય ટીમ હવે મલેશિયામાં આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન (FIH) મેન્સ જુનિયર વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે.

GST Slab Change:GST સ્લેબમાં ફેરફાર ને કારણે રમતગમત ક્ષેત્ર પર મોટી અસર, IPL ટિકિટો પર લાગશે અધધ આટલો ટેક્સ, જાણો વિગતે
CWG 2030 Gujarat: કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે ગુજરાત સરકારની બિડને કેન્દ્રિય કેબિનેટની મંજૂરી
Sachin Tendulkar: સચિન તેંડુલકરે કરી પુત્ર અર્જુનની સગાઈની પુષ્ટિ, પુત્રી સારા વિશે પણ કહી આવી વાત
Cheteshwar Pujara Retirement: ચેતેશ્વર પુજારાની નિવૃત્તિ: હવે કેવી રીતે કરશે કમાણી? જાણો કેટલી છે નેટવર્થ અને સંન્યાસ બાદની યોજના
Exit mobile version