197
Join Our WhatsApp Community
- દિલ્હી કેપિટલ્સ નો ઑલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલ કોરોના પૉઝિટિવ થયો છે.
- ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ ટેસ્ટમાં 27 વિકેટ ઝડપનાર અક્ષર પટેલ, આઈ.પી.એલ ની પહેલી મેચમાં રમશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.
- 27 વર્ષના અક્ષર પટેલે આઈપીએલ કારકિર્દીમાં અત્યારસુધી 97 મેચમાં સ્પિન બોલિંગમાં 80 વિકેટ લીધી છે. જ્યારે 913 રન પણ બનાવ્યા છે.
You Might Be Interested In
