299
Join Our WhatsApp Channel
ભારતીય અમેરિકન ટેનિસ ખેલાડી સમીર બેનર્જીએ વિમ્બલ્ડન ખાતે ઇતિહાસ રચ્યો છે.
તેણે અંતિમ મેચમાં પોતાના દેશના વિક્ટર લિવોલને સીધા સેટોમાં હરાવી વિમ્બલ્ડનમાં જુનિયર બોયઝ સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કર્યું છે.
પોતાનું બીજુ જુનિયર ગ્રાન્ડ સ્લેમ રમી રહેલા 17 વર્ષના આ ખેલાડીએ એક કલાક 22 મિનિટ સુધી ચાલેલી ફાઇનલમાં 7-5, 6-3થી જીત હાસિલ કરી છે.
ઉલ્લેખનીય છે કે યુકી ભાંબરી જુનિયર સિંગલ્સનું ટાઇટલ જીતનાર અંતિમ ભારતીય હતો, જેણે 2009માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં જીત મેળવી હતી.
You Might Be Interested In