Site icon

ટીમ ઇન્ડિયાને વધુ એક ઝટકો- રવિન્દ્ર જાડેજા અને દીપક હુડ્ડા બાદ હવે આ દિગ્ગજ ખેલાડી પણ થયો ટૂર્નામેન્ટમાંથી બહાર 

News Continuous Bureau | Mumbai

ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડ કપ પહેલાં વધુ એક ઝટકો લાગ્યો છે. 

Join Our WhatsApp Community

હવે ટીમનો અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

જસપ્રીત બુમરાહની જગ્યાએ હવે મોહમ્મદ શમીને ટીમમાં તક આપવામાં આવી શકે છે.

તેણે પ્રેક્ટિસ સેશન દરમિયાન પીઠમાં દુખાવાની ફરિયાદ કરી હતી. જેના પછી મેડિકલ ટીમના કહેવા ઉપર તેને પહેલી T20 મેચમાંથી બહાર કરવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે બુમરાહ પહેલા રવિન્દ્ર જાડેજા અને દીપક હુડ્ડા પણ ઈજાના કારણે વર્લ્ડકપની સ્કવોડમાંથી બહાર થઈ ચુકયા છે.

આ સમાચાર પણ વાંચો : આ રાસ જોવો પણ લ્હાવો છે-અહીં દીકરીઓ બાઇક પર ઊભા રહીને રમી તલવાર રાસ-જુઓ વિડિયો 

MS Dhoni IPL 2026:IPL 2026 ની શરૂઆત પહેલા જ ચાહકો માટે ખરાબ સમાચાર: એમએસ ધોની શરૂઆતની મેચોમાંથી બહાર, જાણો કેટલી મેચો ગુમાવશે ‘થાલા’?
India vs Ireland T20 2026: આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ભારતીય સેનાનો ડબલ ડોઝ: BCCI એ જાહેર કર્યું ૨૭ જૂનથી શરૂ થનારું નવું શિડ્યુલ
IPL Name Controversy: BCCI વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં ગંભીર આક્ષેપો, આઈપીએલના નામકરણને લઈને શું આવ્યો મોટો ચુકાદો? જાણો સંપૂર્ણ વિગત.
Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Exit mobile version