307
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
IPL ફાઇનલ : ચેન્નઈ અને ગુજરાત વચ્ચેની મેચ છેલ્લા બોલ સુધી ખેંચાઈ ત્યારે સહુ કોઈની નજર બેટ્સમેન પર હતી. રવિન્દ્ર જાડેજાએ ચોગ્ગો ફટકાર્યો અને એક તરફ ખુશી તો બીજી તરફ નિરાશા દેખાઈ આવી. આ સમયે કોમેન્ટ્રી બોક્સમાં માહોલ જુઓ.
IPL ફાઇનલ : કોમેન્ટ્રી બોક્સમાં કેવો માહોલ હતો.
કોમેન્ટ્રી બોક્સમાં ઇયાન બિશપ અને રવિ શાસ્ત્રી કોમેન્ટ્રી કરી રહ્યા હતા. તે સમયનો વિડીયો વાયરલ થયો છે.
A privilege to be there at the end with @RaviShastriOfc & @irbishi. Two great callers of the game! 🙏🏽
Congrats CSK & thank you to every single person who was a part of this seasons IPL! 👊🏽 pic.twitter.com/RW1DHRnmo0— Kevin Pietersen🦏 (@KP24) May 29, 2023
આ સમાચાર પણ વાંચો: IPL ફાઇનલ : મેચ પછી રવિન્દ્ર જાડેજા અને રીવાબાના વીર ઝારા ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા… તમે પણ જુઓ ફોટા
You Might Be Interested In