Site icon

IPL ફાઇનલ : ચેન્નઈ જીતી ગયું ત્યાર પછી કોમેન્ટ્રી બોક્સમાં એક્સાઇટેડ માહોલ હતો.. જુઓ વિડિયો.

IPL ફાઇનલ : છેલ્લા બોલ સુધી મેચ ખેંચાઈ હતી ત્યારે કોમેન્ટ્રી બોક્સમાં એક્સાઈટમેન્ટ ચરમસીમાએ પહોંચી હતી. . હવે તેનો વિડીયો વાયરલ થયો છે

IPL final views from commentary Box, and expressions

IPL final views from commentary Box, and expressions

News Continuous Bureau | Mumbai

IPL ફાઇનલ : ચેન્નઈ અને ગુજરાત વચ્ચેની મેચ છેલ્લા બોલ સુધી ખેંચાઈ ત્યારે સહુ કોઈની નજર બેટ્સમેન પર હતી. રવિન્દ્ર જાડેજાએ ચોગ્ગો ફટકાર્યો અને એક તરફ ખુશી તો બીજી તરફ નિરાશા દેખાઈ આવી. આ સમયે કોમેન્ટ્રી બોક્સમાં માહોલ જુઓ.

Join Our WhatsApp Community

IPL ફાઇનલ : કોમેન્ટ્રી બોક્સમાં કેવો માહોલ હતો.

કોમેન્ટ્રી બોક્સમાં ઇયાન બિશપ અને રવિ શાસ્ત્રી કોમેન્ટ્રી કરી રહ્યા હતા. તે સમયનો વિડીયો વાયરલ થયો છે.

આ સમાચાર પણ વાંચો:  IPL ફાઇનલ : મેચ પછી રવિન્દ્ર જાડેજા અને રીવાબાના વીર ઝારા ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા… તમે પણ જુઓ ફોટા

Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Exit mobile version