293
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ટી20 વર્લ્ડ કપ 2022માં(T20 World Cup 2022) સુપર 12 મુકાબલા પહેલા જ એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે.
આયરેલન્ડે(Ireland) વેસ્ટ ઇન્ડિઝને(West Indies) 9 વિકેટથી માત આપીને સુપર-12માં જગ્યા પાક્કી કરી લીધી છે.
ક્વોલિફાઈંગ મેચોમાં(qualifying matches) જ 2 વાર ચેમ્પિયન(Champion) રહી ચૂકેલી ટીમ વેસ્ટ ઈન્ડિઝ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.
વેસ્ટ ઇન્ડિઝે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા હતા. જવાબમા આયરલેન્ડ ટીમે 17.3 ઓવરમાં જ એક વિકેટ ગુમાવીને 150 રન કરી લીધા હતા.
આ સમાચાર પણ વાંચો : પિતા રેલવે ગાર્ડ- જીતાડ્યા 2 વર્લ્ડ કપ- જાણો કોણ છે નવા ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રોજર બિન્ની
You Might Be Interested In