Site icon

ટી20 વર્લ્ડ કપમાં થયો મોટો ઉલટફેર- આ મજબૂત ટીમ ટૂર્નામેન્ટમાંથી ફેંકાઈ ગઈ બહાર

News Continuous Bureau | Mumbai

ટી20 વર્લ્ડ કપ 2022માં(T20 World Cup 2022) સુપર 12 મુકાબલા પહેલા જ એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. 

Join Our WhatsApp Community

આયરેલન્ડે(Ireland) વેસ્ટ ઇન્ડિઝને(West Indies) 9 વિકેટથી માત આપીને સુપર-12માં જગ્યા પાક્કી કરી લીધી છે. 

ક્વોલિફાઈંગ મેચોમાં(qualifying matches) જ 2 વાર ચેમ્પિયન(Champion) રહી ચૂકેલી ટીમ વેસ્ટ ઈન્ડિઝ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. 

વેસ્ટ ઇન્ડિઝે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા હતા. જવાબમા આયરલેન્ડ ટીમે 17.3 ઓવરમાં જ એક વિકેટ ગુમાવીને 150 રન કરી લીધા હતા.

આ સમાચાર પણ વાંચો :   પિતા રેલવે ગાર્ડ- જીતાડ્યા 2 વર્લ્ડ કપ- જાણો કોણ છે નવા ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રોજર બિન્ની

MS Dhoni IPL 2026:IPL 2026 ની શરૂઆત પહેલા જ ચાહકો માટે ખરાબ સમાચાર: એમએસ ધોની શરૂઆતની મેચોમાંથી બહાર, જાણો કેટલી મેચો ગુમાવશે ‘થાલા’?
India vs Ireland T20 2026: આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ભારતીય સેનાનો ડબલ ડોઝ: BCCI એ જાહેર કર્યું ૨૭ જૂનથી શરૂ થનારું નવું શિડ્યુલ
IPL Name Controversy: BCCI વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં ગંભીર આક્ષેપો, આઈપીએલના નામકરણને લઈને શું આવ્યો મોટો ચુકાદો? જાણો સંપૂર્ણ વિગત.
Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Exit mobile version