215
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આયર્લેન્ડ(Ireland) સામેની પ્રથમ ટી-20 મેચમાં ભારત(India)નો શાનદાર વિજય થયો છે.
બે મેચની T20I શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે આયર્લેન્ડને સાત વિકેટે હરાવ્યું.
આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડ સામે 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
આયર્લેન્ડની ટીમે 4 વિકેટ ગુમાવીને ભારત સામે 109 રનનુ લક્ષ્ય 12 ઓવરમાં રાખ્યુ હતુ.
જોકે જવાબમાં ભારતે ઓપનર દીપક હુડાની રમત વડે લક્ષ્યને પાર કરી લીધુ હતુ.
હવે સિરીઝની આગામી મેચ આવતીકાલે એટલે કે મંગળવારે રમાશે.
આ સમાચાર પણ વાંચો : મોટા પડદા પર ધૂમ મચાવવા આવી રહી છે બાબુરાવ રાજુ અને શ્યામની તિકડી -ફિરોઝ નડિયાદવાલા એ હેરા ફેરી 3 ને લઇને કરી આ વાત
You Might Be Interested In