આ ભારતીય ખેલાડીએ કર્યું ક્વૉલિફાય… ટોક્યો ઓલિમ્પિક્સ પ્રથમ વખત રમશે!! જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ભારતીય જ્યુડો ખેલાડી સુશીલાદેવી કૉન્ટિનેન્ટલ ક્વોટા મુજબ ટોક્યો ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થઈ છે. 

48 કિલો કૅટેગરીમાં રમતી સુશીલાના 989 પૉઇન્ટ હતા, જેના આધારે એનો સાતમો ક્રમાંક હતો. 

કૉન્ટિનેન્ટલ ક્વોટા મુજબ એશિયાના 10 ક્વોટા હતા.  26 વર્ષની ખેલાડી પહેલી વખત ઑલિમ્પિક્સમાં ભાગ લશે. 

ઉલ્લેખનીય છે 2016માં રિયો ઑલિમ્પિક્સ દરમિયાન ભારતના અવતાર સિંહ પણ આ જ પ્રમાણે ક્વૉલિફાય થયા હતા.

આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ શું છે? શા માટે ફફડાટ ફેલાયો છે? ફરી એકવાર લૉકડાઉન તરફ શા માટે આગળ વધી રહ્યા છીએ? જાણો અહીં વિગતવાર

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More