- કર્ણાટકમાં બળદ દોડ માં સૌથી ઝડપે દોડનાર શ્રીનિવાસ ગૌડા એ ગત વર્ષે ૯.૫૬ સેકન્ડમાં ૧૦૦ મીટરની રેસ પૂરી કરી હતી.
- આ રેકોર્ડ હ્યૂસૈન બોલ્ટ કરતા વધુ ઝડપી છે.
- જોકે ચાલુ વર્ષે શ્રીનિવાસ રેસમા ઘાયલ થયો છે.
- મજબૂત મનોબળ ધરાવતો શ્રીનિવાસ ફાઇનલ્સમાં રમવાની ઈચ્છા ધરાવે છે. જોકે તેનો એક્સરે રિપોર્ટ હજી આવ્યો નથી.
યુસેન બોલ્ટ કરતાં ઝડપી દોડનાર ભારતનો શ્રીનિવાસ ગૌડા ફરી એકવાર સમાચારમાં આવ્યો. પણ હાલ આ કારણથી…
