News Continuous Bureau | Mumbai
ભારત(India) અને વેસ્ટ ઈન્ડિઝ(West Indies) વચ્ચે વન ડે સિરીઝ (One Day Series) શરૂ થાય તે પહેલા ટીમ ઈન્ડિયા(Team India) માટે માઠા સમાચાર આવ્યા છે.
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન(Star batsman) કેએલ રાહુલ(KL Rahul) કોરોના પોઝિટિવ(Corona positive) આવ્યો છે.
રાહુલ હાલ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબિલિટેશનમાંથી(rehabilitation) પસાર થઈ રહ્યો છે.
વેસ્ટ ઈન્ડિયા વિરૂદ્ધ 29 જુલાઈથી શરૂ થઈ રહેલી પાંચ મેચની ટી-20 સીરીઝમાં તે રમશે કે નહીં તે અંગે પ્રશ્નાર્થ છે.
આ જાણકારી BCCI પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ(Sourav Ganguly) બોર્ડ મીટિંગમાં(Board Meeting) આપી હતી.
આ સમાચાર પણ વાંચો : ગોલ્ડન બોય નીરજ ચોપરાની વધુ એક સિદ્ધિ-પહેલા જ પ્રયાસમાં આટલા મીટર દૂર ભાલો ફેંકી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચ્યો-જુઓ વિડીયો
