પાકિસ્તાનનો ક્રિકેટ કપ્તાન બાબર આઝમ આબાદ ફસાયો, હવે જેલ જશે જાણો વિગત…

by Dr. Mayur Parikh
  • પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કપ્તાન બાબર આઝમ યૌન શોષણ મામલામાં ફસાયો
  • એક મહિલાએ તેની ઉપર આરોપ લગાડયો છે જેના પરિણામ સ્વરૂપ કોર્ટે FIR રજીસ્ટર કરવાના આદેશ આપ્યા છે
  • મહિલાએ આરોપ લગાવ્યો છે કે બાબરે તેનું શારીરિક શોષણ કરી જબરજસ્તી ગર્ભપાત કરાવ્યો અને લગ્નનું ખોટું વચન આપ્યું.
  • બાબર ની ગણના વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે. તે એક જબરજસ્ત ખેલાડી છે.
You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More