- પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કપ્તાન બાબર આઝમ યૌન શોષણ મામલામાં ફસાયો
- એક મહિલાએ તેની ઉપર આરોપ લગાડયો છે જેના પરિણામ સ્વરૂપ કોર્ટે FIR રજીસ્ટર કરવાના આદેશ આપ્યા છે
- મહિલાએ આરોપ લગાવ્યો છે કે બાબરે તેનું શારીરિક શોષણ કરી જબરજસ્તી ગર્ભપાત કરાવ્યો અને લગ્નનું ખોટું વચન આપ્યું.
- બાબર ની ગણના વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે. તે એક જબરજસ્ત ખેલાડી છે.

પાકિસ્તાનનો ક્રિકેટ કપ્તાન બાબર આઝમ આબાદ ફસાયો, હવે જેલ જશે જાણો વિગત…
