ભારતના ખાતામાં આવ્યો વધુ એક મેડલ-પીવી સિંધુ બાદ હવે આ યુવા શટલરે પણ જીત્યો ગોલ્ડ

 

News Continuous Bureau | Mumbai

ભારતના સ્ટાર શટલર(India's star shuttler) લક્ષ્ય સેને(lakshya sen) પોતાના ટેલેન્ટની ચમક કોમનવેલ્થ ગેમ્સમાં(Commonwealth Games) બતાવી છે. 

યુવા બેડમિંટન ખેલાડી(A young badminton player) લક્ષ્ય સેને મેન સિંગલ્સ ફાઇનલમાં(men's singles final) મલેશિયાના(Malaysia) જે યંગને 19-21, 21-9 અને 21-16થી હરાવીને ગોલ્ડ મેડલ(Gold Medal) જીત્યો છે. 

લક્ષ્ય સેને પહેલી વાર કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો છે અને પ્રથમ વારમાં જ શાનદાર પ્રદર્શન કર્યું છે.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો અત્યાર સુધીનો આ 20મો ગોલ્ડ મેડલ છે.

આ સમાચાર પણ વાંચો : પીવી સિંધુએ કર્યો કમાલ-કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમવાર જીત્યો આ મેડલ

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *