330
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કોમનવેલ્થ ગેમ્સ 2022માં(Commonwealth Games 2022) ભારતને(India) વધુ એક બ્રોન્ઝ મેડલ(Bronze medal) મળ્યો છે.
વેઈટલિફ્ટર(Weightlifter) લવપ્રીત સિંહે(Lovepreet Singh) 109 KG કેટેગરીમાં કુલ 355 કિગ્રા વજન ઉંચકીને(Weightlifting) બ્રોન્ઝ જીત્યો છે.
લવપ્રીતે તમામ સફળ પ્રયત્ન સાથે એક નેશનલ રેકોર્ડ(National Record) પણ બનાવ્યો છે.
કોમનવેલ્થ સ્પર્ધામાં(Commonwealth Competition) ભારતનો આ 14મો મેડલ છે અને ચોથો બ્રોન્ઝ મેડલ છે.
આ સમાચાર પણ વાંચો : ભારતે વેસ્ટ ઈન્ડિઝ ને હરાવ્યું- અહીં જાણો મેચની વિગતો
You Might Be Interested In