213
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
બીસીસીઆઈના એન્ટી કરપ્શન યૂનિટ યુએઈમાં રમાઈ રહેલી આઈપીએલ પર કડક નજર રાખી રહ્યું છે.
હાલની IPL સિઝનમાં મેચ ફિક્સિંગને લઈને એક ખેલાડી પર તપાસ થઈ રહી છે. આ ખેલાડી પંજાબ કિંગ્સ ટીમનો છે.
પંજાબ કિંગ્સના ઓલરાઉન્ડર ખેલાડી દિપક હુડ્ડાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરી હતી જેને લઈને બીસીસીઆઈની એન્ટી કરપ્શન યૂનિટની રડારમાં આવી ગયો છે.
દીપક હુડ્ડાની પોસ્ટની તપાસ કરવામાં આવશે. આ હેઠળ, તે જોવામાં આવશે કે તે ભ્રષ્ટાચાર વિરોધી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન તો કર્યું નથી.
You Might Be Interested In