221
Join Our WhatsApp Community
ટોક્યો ઓલિમ્પિક્સના પહેલા જ દિવસે ભારત મેડલ સૂચિમાં પોતાનું ખાતું ખોલવામાં સફળ રહ્યું છે.
મીરાબાઈ ચાનુએ વેઇટ લિફ્ટિંગમાં મહિલાઓના 49 કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.
આ સાથે જ ચાનુ ઑલિમ્પિક વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જિતનારાં પ્રથમ ભારતીય ઍથ્લીટ બની ગયાં છે.
આ વર્ગમાં ચીનના હાઉ જહુઈએ ગોલ્ડ અને ઇન્ડોનેશિયાના વીંડી અસાહે બૉન્ઝ મેડલ જિત્યા છે.
ભારતના પ્રથમ મેડલ પર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીએ મીરા બાઈ ચાનૂને શુભેચ્છા પાઠવી છે.
મુંબઈની આ નદીની સફાઈ પાછળ 16 વર્ષમાં ખર્ચેલા આટલા હજાર કરોડ રૂપિયા પાણીમાં ગયા; જાણો વિગત
You Might Be Interested In