Site icon

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના ખાતામાં પહેલો મૅડલ, વેઇટલિફ્ટીંગમાં આ ખેલાડીએ કર્યો કમાલ ; જીત્યો સિલ્વર મેડલ

 ટોક્યો ઓલિમ્પિક્સના પહેલા જ દિવસે ભારત મેડલ સૂચિમાં પોતાનું ખાતું ખોલવામાં સફળ રહ્યું છે. 

મીરાબાઈ ચાનુએ વેઇટ લિફ્ટિંગમાં મહિલાઓના 49 કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. 

Join Our WhatsApp Community

આ સાથે જ ચાનુ ઑલિમ્પિક વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જિતનારાં પ્રથમ ભારતીય ઍથ્લીટ બની ગયાં છે.

આ વર્ગમાં ચીનના હાઉ જહુઈએ ગોલ્ડ અને ઇન્ડોનેશિયાના વીંડી અસાહે બૉન્ઝ મેડલ જિત્યા છે.

ભારતના પ્રથમ મેડલ પર  રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીએ મીરા બાઈ ચાનૂને શુભેચ્છા પાઠવી છે. 

મુંબઈની આ નદીની સફાઈ પાછળ 16 વર્ષમાં ખર્ચેલા આટલા હજાર કરોડ રૂપિયા પાણીમાં ગયા; જાણો વિગત 

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version