વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં આજથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ડે નાઇટ ટેસ્ટ મેચ રમાશે.
આ મેચ પહેલા ક્રિકેટ સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું.
હવે મોટેરા સ્ટેડિયમનુ નામ પીએમ મોદીના નામ પર રાખવામાં આવ્યું છે.
અગાઉ મોટેરા સ્ટેડિયનું નામ ભારતના લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલના નામ ઉપર રાખવામાં આવ્યુ હતું.
