235
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ક્યારેય કોઈપણ નિર્ણયની કોઈને પણ ખબર ન પડવા દેનાર કેપ્ટન કૂલ માહીએ એકાએક હવે ચેન્નાઈ સુપરકિંગ્સની કેપ્ટન્સી પણ છોડી દીધી છે.
IPL2022ની શરૂઆતને હવે ગણતરીના કલાક જ બાકી છે ત્યાં ધોનીએ સુકાની પદ છોડવાનો નિર્ણય કર્યો છે.
હવે એમએસ ધોનીના સ્થાને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કમાન સોંપવામાં આવી છે.
મહેન્દ્ર સિંહ ધોની IPLની પ્રથમ સિઝન એટલે કે 2008થી ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. 213 મેચોમાં કેપ્ટનશિપ કરતી વખતે ધોનીએ 130 મેચમાં ટીમને જીત અપાવી છે
આ સમાચાર પણ વાંચો : ACC અધ્યક્ષ જય શાહનો કાર્યકાળ લંબાવાયો, હવે તેમના પદ પર આ વર્ષ સુધી બની રહેશે.. જાણો વિગતે
You Might Be Interested In