247
Join Our WhatsApp Community
ક્રિકેટરમાંથી એક્ટર બનેલા સલીલ અંકોલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ જોગેશ્વરીમાં વેન્ટીલેટર પર છે.
તેમનું ઓક્સિજન લેવલ 80 પહોંચી જતા શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.
તેમણે 'કુરુક્ષેત્ર', 'પિતા', 'રિવાયત' તથા 'તેરા ઈન્તઝાર' જેવી ફિલ્મમાં કામ કર્યું છે.
'કોરા કાગઝ', 'કહતા હૈ દિલ', 'CID', 'સાવિત્રીઃ એક પ્રેમ કહાની' તથા 'કર્મફલ દાતા શનિ' જેવી સિરિયલમાં કામ કર્યું છે. રિયાલિટી શો 'બિગ બોસ'ની પહેલી સિઝનમાં પણ તેઓ જોવા મળ્યા હતા.
You Might Be Interested In
