296			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    News Continuous Bureau | Mumbai
નિકહત ઝરીન(Nikhat Zareen) બાદ હવે લોંગ જમ્પર(Long jumper) મુરલી શ્રીશંકરે(Murali Sreesankar) એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
તેણે ગ્રીસમાં(Greece) યોજાયેલી ટુર્નામેન્ટમાં(tournament) ગોલ્ડ(Gold) જીતીને ઈતિહાસ રચ્યો છે.
ભારતના લોંગ જમ્પર મુરલી શ્રીશંકરે ગ્રીસમાં 12મી ઇન્ટરનેશનલ જમ્પિંગ મીટમાં(International Jumping Meet) 8.31 મીટરની છલાંગ લગાવીને આ મેડલ જીત્યો છે.
ટોક્યો ઓલિમ્પિકમાં(Tokyo Olympics) રમી ચૂકેલા શ્રીશંકરનો 8.36 મીટરનો રાષ્ટ્રીય રેકોર્ડ(National record) છે.
ટોક્યો ઓલિમ્પિક પછી શ્રીશંકરની આ પ્રથમ ટુર્નામેન્ટ હતી.
આ સમાચાર પણ વાંચો :ચેસમાં ભારતના 16 વર્ષના પ્રજ્ઞાનાનંદનો ધમાકો, વર્ષમાં બીજી વખત આ વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો.. જાણો વિગતે
                                You Might Be Interested In