220
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારત(Indian team) અને દક્ષિણ આફ્રીકા(South africa) વચ્ચે 5 મેચોની ટી20 સીરીઝ(T20 series) 2-2 ની બરાબરી રહી.
સીરીઝના અંતિમ મુકાબલો બેંગ્લોરમાં(banglore) રમાવવાનો હતો. પરંતુ વરસાદના(Monsoon Rain) કારણે મેચ(Cricket Match) રદ થઇ ગઇ.
કરકસરભરી ઉપરાંત ઘાતક બોલિંગ(Bowling) કરનાર ફાસ્ટ બોલર(Fast bowler) ભૂવનેશ્વર કુમારને(Bhuvneshwar Kumar) ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’(Player of the Series) ઘોષિત કરાયો છે.
બંને ટીમ 2-2 મેચ જીતી હતી તેથી પેટીએમ ટ્રોફીનું(Paytm Trophy) પ્રથમ ઈનામ બંને વચ્ચે વહેંચી દેવામાં આવ્યું.
દક્ષિણ આફ્રિકાએ દિલ્હી(Delhi) અને કટકમાં મેચ જીત્યા બાદ ભારતે રાજકોટ(Rajkot) અને વિશાખાપટનમની(Visakhapatnam) મેચ જીતી હતી.
આ સમાચાર પણ વાંચો :નીરજ ચોપરાએ ફરી એકવાર લહેરાવ્યો તિરંગો- ફિનલેન્ડમાં 86-69 મીટર દૂર ભાલો ફેંકી જીત્યો ગોલ્ડ મેડલ- આ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવ્યો
You Might Be Interested In