178
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દિલ્હી કેપિટલ્સના(Delhi Capitals) કેમ્પમાં કોરોનાનો(Covid19) વિસ્ફોટ થયો છે. અહીં એક નહીં પરંતુ પાંચ કોરોના કેસ(Covid cases) મળી આવ્યા છે.
દિલ્હી કેપિટલ્સમાં થયેલા આ કોરોના બ્લાસ્ટ બાદ બીસીસીઆઈના(BCCI) સેક્રેટરી જય શાહે(Jay shah) મોટી જાહેરાત કરી છે.
જય શાહે જણાવ્યું છે કે, હવે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની(Punjab kings) મેચ પૂણેને(Pune) બદલે મુંબઈમાં(Mumbai) રમાશે.
આવતીકાલે પંજાબ અને દિલ્હીની મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં(Brabourne Stadium) રમાશે.
આ સમાચાર પણ વાંચો : IPL પર કોરોના ગ્રહણ : ફિઝિયો બાદ હવે આ ટિમનો એક ખેલાડી થયો સંક્રમિત, આખી ટીમ કવોરન્ટાઈન
You Might Be Interested In