Site icon

દિલ્હી કેપિટલ્સ vs પંજાબ કિંગ્સની મેચનું સ્થળ બદલાયું, હવે પુણેમાં નહીં અહીં મેચ રમાશે…આ કારણે BCCIએ લીધો મોટો નિર્ણય

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

દિલ્હી કેપિટલ્સના(Delhi Capitals) કેમ્પમાં કોરોનાનો(Covid19) વિસ્ફોટ થયો છે. અહીં એક નહીં પરંતુ પાંચ કોરોના કેસ(Covid cases) મળી આવ્યા છે. 

દિલ્હી કેપિટલ્સમાં થયેલા આ કોરોના બ્લાસ્ટ બાદ બીસીસીઆઈના(BCCI) સેક્રેટરી જય શાહે(Jay shah) મોટી જાહેરાત કરી છે.

જય શાહે જણાવ્યું છે કે, હવે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની(Punjab kings) મેચ પૂણેને(Pune) બદલે મુંબઈમાં(Mumbai) રમાશે.

આવતીકાલે પંજાબ અને દિલ્હીની મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં(Brabourne Stadium) રમાશે.

આ સમાચાર પણ વાંચો :  IPL પર કોરોના ગ્રહણ : ફિઝિયો બાદ હવે આ ટિમનો એક ખેલાડી થયો સંક્રમિત, આખી ટીમ કવોરન્ટાઈન

ENG vs SA T20I: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારતનો તોડ્યો આ રેકોર્ડ
Asia Cup 2025: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી એક પણ ફાઈનલ મેચ કેમ નથી રમાઈ?
Arjun Tendulkar: સગાઈ પછી પહેલી જ મેચમાં અર્જુન તેંડુલકરે લીધી અધધ આટલી વિકેટ
Asia Cup 2025: ભારતીય ટીમે આખરે બનાવ્યો નવો રેકોર્ડ, આ ખેલાડી ને મળ્યો શ્રેય
Exit mobile version