National School Games : નડિયાદ સ્પોર્ટસ સંકુલ ખાતે અખિલ ભારતીય શાળાકીય તીરંદાજી સ્પર્ધા-2023 શરૂ

National School Games : સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા 67મી રાષ્ટ્રીય શાળાકીય આર્ચરી અંડર 19 (ભાઈઓ અને બહેનો)-2023-24 ઉદ્ઘાટન સમારંભ, કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી શ્રી દેવુંસિંહ ચૌહાણ અને નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ નડિયાદ સ્પોર્ટસ સંકુલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે યોજાયો.

National School Games 24 young state archers to compete at National School Games

News Continuous Bureau | Mumbai

National School Games : કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુંસિંહ ચૌહાણ અને નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય તીરંદાજી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો.

Join Our WhatsApp Community

 Inaugural Ceremony of All India School Archery Competition- 2023

સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા 67મી રાષ્ટ્રીય શાળાકીય આર્ચરી અંડર 19 (ભાઈઓ અને બહેનો)-2023-24 ઉદ્ઘાટન સમારંભ, કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી શ્રી દેવુંસિંહ ચૌહાણ અને નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ નડિયાદ સ્પોર્ટસ સંકુલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે યોજાયો.

આ સમાચાર પણ વાંચો :  Rajya Sabha: રાજ્યસભામાં શુક્રવારની નમાઝ લઈને મોટો નિર્ણય, હવેથી નહીં મળે 30 મિનિટનો વિરામ.. નિયમમાં આવ્યો મોટો બદલાવ.. જાણો વિગતે..

જેમાં 29 રાજ્યોના કુલ 500 ખેલાડીઓ અને કોચ, મેનેજર સહિત કુલ 200 ઓફિસિયલ સ્ટાફ સભ્યો જોડાયા હતા. અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા-2023, તા. 18/12/2023 સુધી ચાલશે.

આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીશ્રી દેવુંસિંહ ચૌહાણે વ્યક્તિ ઘડતરમાં રમતનું મહત્વ સમજાવી તમામ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સિવાય નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ દ્વારા તમામ રમતવીરોને સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે શુભેચ્છા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ખેલાડીઓ દ્વારા માર્ચ પાસ્ટ અને SGFI ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

IND vs SA: લખનૌમાં ધુમ્મસનું ગ્રહણ, ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20 મેચ એક પણ બોલ ફેંકાયા વિના રદ!
Lionel Messi India Tour: જામનગરના પ્રેમમાં પડ્યો ફૂટબોલનો જાદુગર! લિયોનેલ મેસીએ ‘વનતારા’ના કર્યા મન ભરીને વખાણ, ભારત આવવા વિશે કહી મોટી વાત
IPL 2026 Auction: IPL 2026 માટે રણમેદાન તૈયાર! ઓક્શન પછી કઈ ટીમ કેટલી શક્તિશાળી? જુઓ તમામ 10 ટીમોના લેટેસ્ટ લિસ્ટ.
IPL Auction 2026: IPL ઓક્શન ૨૦૨૬માં ઇતિહાસ રચાયો, ચેન્નઈ સુપર કિંગ્સે બે અનકેપ્ડ ખેલાડીઓને ₹૨૮.૪૦ કરોડમાં ખરીદીને સૌને ચોંકાવ્યા!
Exit mobile version