નીરજ ચોપરાએ ફરી એકવાર લહેરાવ્યો તિરંગો- ફિનલેન્ડમાં 86-69 મીટર દૂર ભાલો ફેંકી જીત્યો ગોલ્ડ મેડલ- આ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવ્યો

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ઓલિમ્પિક(Olympic game)માં ગોલ્ડ મેડલ(gold medal) જીતનાર ભારતના નીરજ ચોપરા(Neeraj Chopra)એ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું છે.

નીરજ ચોપરાએ ફિનલેન્ડ(Finland)માં કુઓર્ટેન ગેમ્સ(Kuortane games)માં ગોલ્ડ મેડલ જીત્યો છે. 

તેણે પહેલીવારમાં જ 86.69 મીટર સુધી ભાલો ફેંકી દીધો હતો

તેણે 2012 લંડન ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોકટને પાછળ છોડી આ મેડલ જીત્યો છે.

આજ મહિનામાં, નીરજ ચોપરાએ પાવો નુર્મી ગેમ્સમાં 89.30 મીટરનો થ્રો કરીને નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : સવાર સવારમાં મોટા સમાચાર – વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થયો- આ જગ્યાએ હાઇવે જામ છે જુઓ વિડિયો જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More