323
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કોમનવેલ્થ ગેમ્સ(Commonwealth Games) 2022માં દેશની દીકરીઓએ ભારતની શાનમાં વધારો કર્યો છે.
ભારતીય બોક્સર(Indian Boxer) નિખત ઝરીને(Nikhat Zareen) ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ(Gold Medal) જીત્યો છે.
તેણે મહિલા લાઇટ ફ્લાય કેટેગરીની(Women's Light Fly category) ફાઇનલમાં ઉત્તરી આયર્લેન્ડની(Ireland) કાર્લી મેકનોલને(Carly McNaul) 5-0થી હરાવી.
કોમનવેલ્થ ગેમ્સમાં ટીમ ઈન્ડિયાનો(Team India) આ 48મો મેડલ છે. જ્યારે બોક્સિંગમાં આ ત્રીજો ગોલ્ડ મેડલ છે.
ઉલ્લેખનીય છે કે નિખતે પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીત્યો છે.
આ સમાચાર પણ વાંચો : ચેક એન્ડ મેટ- વિશ્વનાથન આનંદ હવે આંતરરાષ્ટ્રીય સંસ્થામાં મહત્વપૂર્ણ પદ પર
You Might Be Interested In