News Continuous Bureau | Mumbai
Paris Olympics 2024
- ભારતને આખરે પેરિસ ઓલિમ્પિક 2024માં કુસ્તીમાં મેડલ મળ્યો.
- ભારતના રેસલર અમન સહરાવતે પુરુષોની 57 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
- પ્યુર્ટો રિકોના ડારિયન ક્રૂઝને 13-5થી ધોબી પછાડ આપી અમને દેશ માટે મેડલ જીત્યો છે.
- આ સાથે જ ભારતના ખેલાડીઓએ પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી કુલ છ મેડલ જીત્યા છે જેમાં એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સામેલ છે.
🇮🇳🥉 𝗙𝗔𝗡𝗧𝗔𝗦𝗧𝗜𝗖 𝗕𝗥𝗢𝗡𝗭𝗘! Many congratulations to Aman Sehrawat on winning India’s 5th Bronze medal at #Paris2024.
🤼♂ A top performance from him to defeat Darian Toi Cruz and claim his first-ever Olympic medal.
👉 𝗙𝗼𝗹𝗹𝗼𝘄 @sportwalkmedia 𝗳𝗼𝗿… pic.twitter.com/6ZeyPSYXfN
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 9, 2024
આ સમાચાર પણ વાંચો : Vinesh Phogat Appeal : વિનેશની સિલ્વર મેડલની આશા હજુ જીવંત, CASએ આપ્યું મોટું નિવેદન; કહ્યું નિર્ણય ક્યારે આવશે?
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
