News Continuous Bureau | Mumbai
Paris Olympics 2024 : ફ્રાન્સની રાજધાની પેરિસમાં રમાઈ રહેલી ઓલિમ્પિક ગેમ્સ 2024ના આઠમા દિવસે ભારતને એક પછી એક નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે. મનુ ભાકર બાદ હવે તીરંદાજ દીપિકા કુમારીએ પણ પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં નિરાશ કર્યા છે અને તે કોરિયાની સુ યોન સામે 6-4થી હારી ગઈ છે. આ સાથે જ પેરિસ ઓલિમ્પિકમાં દીપિકાની સફર સમાપ્ત થઈ ગઈ છે.
🇮🇳 𝗧𝗼𝘂𝗴𝗵 𝗹𝗼𝘀𝘀 𝗳𝗼𝗿 𝗗𝗲𝗲𝗽𝗶𝗸𝗮! Despite giving a good fight in the women’s individual event, Deepika Kumari faced defeat against Suhyeon Nam in the quarter-final, bringing her campaign to an end.
👏 A good effort from her to make it this far in the competition.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 3, 2024
Paris Olympics 2024 : ઓલિમ્પિકમાં એક પણ મેડલ જીતી શકી નથી
અગાઉ દીપિકા કુમારીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પાંચમી ક્રમાંકિત ક્રોપેનને હરાવવા માટે વધારે સંઘર્ષ કરવો પડ્યો ન હતો. દીપિકા તેની ચોથી ઓલિમ્પિક રમી રહી છે. જોકે, તે ઓલિમ્પિકમાં એક પણ મેડલ જીતી શકી નથી.
આ સમાચાર પણ વાંચો : Paris Olympics 2024 : તીરંદાજ દીપિકા કુમારીને મળી મોટી સફળતા, ક્વાર્ટર ફાઇનલમાં બનાવી જગ્યા, આ દેશની ખેલાડીને હરાવી.
Paris Olympics 2024 : દીપિકાની શાનદાર શરૂઆત
દીપિકા કુમારીએ ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર શરૂઆત કરી છે. દીપિકાએ પહેલો સેટ જીત્યો હતો. આ પછી તેને બીજા સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દીપિકાએ ત્રીજા સેટમાં વાપસી કરી હતી. જેના કારણે તે સતત 2 સેટ હારીને સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)