Paris Olympics 2024 : ઓલિમ્પિકમાં ભારત માટે આજનો દિવસ નિરાશાજનક, તીરંદાજી માં દીપિકા કુમારીની સફર ખતમ; ક્વાર્ટર ફાઈનલમાં હારી..

Paris Olympics 2024 : તીરંદાજ દીપિકા કુમારીને ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોરિયાની નામ સુ-હ્યોને તેને 6-4થી હરાવ્યો હતો. આ હાર સાથે પેરિસ ઓલિમ્પિકમાં તેની સફર સમાપ્ત થઈ ગઈ છે.

by kalpana Verat
Paris Olympics 2024 Deepika Kumari Exits Paris Olympics in Archery Quarter-Final

News Continuous Bureau | Mumbai

Paris Olympics 2024 : ફ્રાન્સની રાજધાની પેરિસમાં રમાઈ રહેલી ઓલિમ્પિક ગેમ્સ 2024ના આઠમા દિવસે ભારતને એક પછી એક નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે. મનુ ભાકર બાદ હવે તીરંદાજ દીપિકા કુમારીએ પણ પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં નિરાશ કર્યા છે અને તે કોરિયાની સુ યોન સામે 6-4થી હારી ગઈ છે. આ સાથે જ પેરિસ ઓલિમ્પિકમાં દીપિકાની સફર સમાપ્ત થઈ ગઈ છે.

 

Paris Olympics 2024 : ઓલિમ્પિકમાં એક પણ મેડલ જીતી શકી નથી

અગાઉ દીપિકા કુમારીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પાંચમી ક્રમાંકિત ક્રોપેનને હરાવવા માટે વધારે સંઘર્ષ કરવો પડ્યો ન હતો. દીપિકા તેની ચોથી ઓલિમ્પિક રમી રહી છે. જોકે, તે  ઓલિમ્પિકમાં એક પણ મેડલ જીતી શકી નથી.  

આ સમાચાર પણ વાંચો : Paris Olympics 2024 : તીરંદાજ દીપિકા કુમારીને મળી મોટી સફળતા, ક્વાર્ટર ફાઇનલમાં બનાવી જગ્યા, આ દેશની ખેલાડીને હરાવી.

Paris Olympics 2024 : દીપિકાની શાનદાર શરૂઆત

દીપિકા કુમારીએ ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર શરૂઆત કરી છે. દીપિકાએ પહેલો સેટ જીત્યો હતો. આ પછી તેને બીજા સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દીપિકાએ ત્રીજા સેટમાં વાપસી કરી હતી. જેના કારણે તે સતત 2 સેટ હારીને સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More