Vinesh Phogat Verdict : તારીખ પે તારીખ, વિનેશ ફોગાટે સિલ્વર મેડલ માટે જોવી પડશે રાહ

Vinesh Phogat Verdict : ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટની પેરિસ ઓલિમ્પિકની ફાઈનલ પહેલા તેની ગેરલાયકાત સામેની અપીલ પરનો નિર્ણય 16 ઓગસ્ટ સુધી મુલતવી રાખ્યો છે.

by kalpana Verat
Vinesh Phogat Verdict Vinesh Phogat's medal wait continues, verdict delayed till August 16

 News Continuous Bureau | Mumbai 

Vinesh Phogat Verdict :

  • ભારતીય રેસલર વિનેશે વધેલા વજન અંગે CASને અપીલ કરી હતી. તેમનો નિર્ણય મંગળવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ આવવાનો હતો. પરંતુ હવે તે 16મી ઓગસ્ટે આવશે.

  • વિનેશે સિલ્વર મેડલ માટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી હતી. CASએ આ મામલે 9 ઓગસ્ટે સુનાવણી કરી હતી. આ દરમિયાન ભારતીય ઓલિમ્પિક સંઘના વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ વિનેશનો પક્ષ રજૂ કર્યો હતો.

  • ઓથોરિટી દ્વારા નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. હવે તે 16મી ઓગસ્ટે આવશે.

 

 

આ સમાચાર પણ વાંચો:  Vinesh Phogat Verdict : વિનેશ ફોગાટ ભારત આવવા રવાના; સિલ્વર મેડલ મળશે કે નહીં?, આજે આવશે નિર્ણય..

Join Our WhatsApp Community

You may also like