News Continuous Bureau | Mumbai
Vinesh Phogat Verdict :
-
ભારતીય રેસલર વિનેશે વધેલા વજન અંગે CASને અપીલ કરી હતી. તેમનો નિર્ણય મંગળવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ આવવાનો હતો. પરંતુ હવે તે 16મી ઓગસ્ટે આવશે.
-
વિનેશે સિલ્વર મેડલ માટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી હતી. CASએ આ મામલે 9 ઓગસ્ટે સુનાવણી કરી હતી. આ દરમિયાન ભારતીય ઓલિમ્પિક સંઘના વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ વિનેશનો પક્ષ રજૂ કર્યો હતો.
-
ઓથોરિટી દ્વારા નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. હવે તે 16મી ઓગસ્ટે આવશે.
#पेरिस_ओलिम्पिक फाइनल में अयोग्य ठहराए जाने के खिलाफ पहलवान विनेश फोगाट की अपील पर खेलों की मध्यस्थता अदालत (#CAS) के अनौपचारिक संभाग ने एक बार फिर अपना फैसला टाल दिया है। अब 16 अगस्त को भारतीय समयानुसार रात 9:30 बजे इस मामले में फैसला सुनाया जाएगा।#VineshPhogat pic.twitter.com/PUCVmquYqQ
— आकाशवाणी समाचार (@AIRNewsHindi) August 14, 2024
આ સમાચાર પણ વાંચો: Vinesh Phogat Verdict : વિનેશ ફોગાટ ભારત આવવા રવાના; સિલ્વર મેડલ મળશે કે નહીં?, આજે આવશે નિર્ણય..