208
Join Our WhatsApp Community
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રુદ્ર પ્રતાપસિંહ ના પિતા શિવ પ્રસાદીનું કોરોના ને કારણે નિધન થયું છે.
આશરે એક સપ્તાહ પહેલા શિવ પ્રસાદ સિંહ ને કોરોના લાગુ પડયો હતો અને તેઓ લખનઉની મેદાન્તા હોસ્પિટલમાં ભરતી થયા હતા. પિતાની સારવાર માટે આર પી સિંહે ipl માં કોમેન્ટ્રેટરની ઓફર ઠુકરાવી હતી.
ઉલ્લેખનીય છે કે ચેતન સાકરીયા અને પિયુષ ચાવલા ના પિતાનું પણ કોરોનાને કારણે નિધન થયું છે.
You Might Be Interested In