346
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ઈન્ડિયન પ્રીમિયર લીગના(Indian Premier League) રોમાંચમાં ભારત મગ્ન હતું ત્યારે ભારતની એક દીકરીએ ઈતિહાસ રચી દીધો.
પેરા એથ્લેટ(Para athlete) પ્રાચી યાદવે(Prachi Yadav) પોલેન્ડના(Poland) પોન્ઝનાનમાં(Ponznan) રમાયેલ પેરા કેનો વર્લ્ડ કપની(Paracanoe World Cup ) મહિલા VL2 200 મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ(Bronze medal) જીત્યો છે
પ્રાચીએ 1:04.71 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
26 મેથી શરૂ થનારી અને રવિવારે સમાપ્ત થનારી સ્પર્ધામાં આ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
આ સમાચાર પણ વાંચો : IPL ક્રિકેટના ખેલાડીઓ થઈ ગયા માલામાલ.. ટીમની સાથે ખિલાડીઓ પર પણ ઈનામોનો વરસાદ … જાણો વિગતે..
You Might Be Interested In