News Continuous Bureau | Mumbai
Paralympics 2024:
-
પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતે 90 મિનિટની અંદર ત્રણ મેડલ જીત્યા.
-
અવની લખેરાએ શૂટિંગમાં ગોલ્ડ અને મોના અગ્રવાલે બ્રોન્ઝ જીત્યા બાદ, પ્રીતિ પાલે ટ્રેક ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
-
પ્રીતિ પાલે પેરા ગેમ્સમાં ટ્રેક ઈવેન્ટમાં ભારત માટે પ્રથમ મેડલ જીત્યો છે
-
પ્રીતિ મહિલાઓની 100 મીટર T35 કેટેગરીમાં 14.21 સેકન્ડના વ્યક્તિગત શ્રેષ્ઠ સમય સાથે ત્રીજા સ્થાને રહી હતી.
-
અગાઉ 10 મીટર મહિલા એર પિસ્તોલ સિંગલ્સમાં અવની લખેરાએ ગોલ્ડ અને મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Preeti Pal wins third medal for India. 1st medal for India in Paralympics track history.
Preeti Pal creates new PB of 14.21 in 100m T35.#Paralympics2024 pic.twitter.com/ZhyaQh8UbM— Paralympics 2024 Updates (@Badminton7799) August 30, 2024
આ સમાચાર પણ વાંચોઃ Gujarat Rain : આફતમાં અવસર! ભારે વરસાદ વચ્ચે પણ લોકોએ લીધી મજા, મન મૂકીને રમ્યા ગરબે; જુઓ વિડીયો..
