Paris Paralympic 2024 : તીરંદાજ હરવિંદર સિંહે રચ્યો ઈતિહાસ, પેરાલિમ્પિક્સમાં આવું કરનાર બન્યો પહેલો ભારતીય..

Paris Paralympic 2024 : તીરંદાજ હરવિંદર સિંહે પુરુષોની રિકર્વ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.

by kalpana Verat
Paris Paralympic 2024 Harvinder clinches gold in recurve archery

 News Continuous Bureau | Mumbai

Paris Paralympic 2024 :

  • પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલની સંખ્યા હવે 22 પર પહોંચી ગઈ છે.

  • તીરંદાજ હરવિંદર સિંહે પુરુષોની રિકર્વ તીરંદાજીમાં ગેમ્સનો 22મો મેડલ જીત્યો છે.

  • પેરાલિમ્પિકના ઈતિહાસમાં ભારતનો પહેલો પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ છે અને તેમનો બીજો પેરાલિમ્પિક મેડલ પણ છે.હરવિંદરે ફાઇનલમાં પોલેન્ડના લુકાઝ સિઝેકને 6-0થી હરાવ્યો હતો.

  • આ પહેલા તેણે 2020 પેરાલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ સમાચાર પણ વાંચો: Balcony Collapse : મોટી દુર્ઘટના.. ઓર્કેસ્ટ્રા પરફોર્મન્સ જોવા એકઠી થયેલી ભીડ પર અચાનક તૂટી પડી બાલ્કની, 100 થી વધુ ઘાયલ; જુઓ વિડીયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More